Episode description
ભાઈ બીજ
વ્રત કથાઓ- આપણામાંના મોટાભાગના લોકો જાણીએ છીએ કે ભાઈબીજ ઉજવવામાં આવે છે જ્યાં ભાઈઓ બહેનોના સ્થાને જાય છે અને ભોજન કરે છે. પરંતુ આ ક્યારે શરૂ થયું અને તેની પાછળની વાર્તા શું છે? યમરાજ અને યમુનાજીની આ કથા વિશે લોકો ભાગ્યે જ જાણતા હશે, ભાઈબીજની કથા જરૂર સાંભળો.
Bhai Bij- Most of us know that Bhai Bij is celebrated where in brothers go to sisters place and have lunch. But when did this start and what’s the story behind it? People rarely know about this story of Yamraj and Yamunaji, do listen up the story of bhai bij.
For the best experience, listen in Metacast app for iOS or Android
Open in Metacast