SURTI KHABARILAL - podcast cover

SURTI KHABARILAL

RJ Meeit Mishrrawww.surtikhabarilal.com
GUJARATI NEWS
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

ટ્રેન ટિકિટમાં કઈ વેઈટિંગ લીસ્ટની ટિકિટ કન્ફર્મ થવાના વધારે ચાન્સ હોય છે. ?

ટ્રેનની ટિકિટ બુક કરાવો ત્યારે તમને ઘણી ટાઈપના વેઈટીંગ લિસ્ટ જોવા મળે. એમાં ક્યા વેઈટિંગ લીસ્ટમાં ટિકિટ કન્ફર્મ થવાના ચાંસ વધારે હોય છે એના વિશે માહિતી મેળવીએ.

Jun 16, 20213 minSeason 1Ep. 11

પિન કોડ જોઈને કેવી રીતે ખબર પડે કે એ કયા રાજયનું ?

જેમ વ્હીકલના નંબર જોઈને તમે કહી દો કે GJ5 એટલે સુરતની ગાડી, GJ 1 એટલે અમદાવાદ તેવી જ રીતે પોસ્ટલ પિન કોડ જોઈને કહી શકો કે આ પોસ્ટલ પિન ક્યાંનું અથવા કયા રાજયનું છે ? ભારતના પોસ્ટલ વિભાગે અલગ રિજીયન પ્રમાણે અલગ અલગ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર જાહેર કર્યા છે જેમાં પિન નંબરના પહેલા આંકડાથી એનું રિજીયન ખબર પડે.

Jun 16, 20212 minSeason 1Ep. 9

પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કર્યો કે નહિ ?

SHOW LESS આધારકાર્ડને હંમેશા સાથે લઈને ફરવું વ્યવહારિક નથી.લાંબુ લચક કાર્ડ સાચવવું ક્યા ? વાળીને તો રાખી ન શકાય. એટલે એના માટે લાયસંસ કે આઈ કાર્ડ સાઈઝ બેટર છે. તમને જણાવી દૌ કે આધાર કાર્ડનું પ્લાસ્ટિકનું પોલિવિનિલ ક્લોરાઈડ કાર્ડ એટલે કે PVC કાર્ડ આવે છે. જે તમે 50 રુપિયા મેળવીને ચૂકવી શકશો. આજે એ કાર્ડ મેળવવાની પ્રોસેસ સમજીએ.

Jun 16, 20212 minSeason 1Ep. 8

વેરા બીલમાં નામ જાતે ચેન્જ કરાવવા માટૅ શું કરશો ?

વેરા બીલમાં નામ ચેન્જ કરાવવું છે ખૂબ સરળ. જાતે કરાવશો તો પૈસા પણ બચશે અને નવું જાણવા પણ મળશે. એજન્ટને આપો એનો વાંધો નહિ પણ જો એજંટ બરાબર સર્વિસ ન આપે તો ? એના કરતાં આજના સમયમાં જાતે કરી લેશો તો સરળતાથી કામ પણ પતી જશે અને પૈસા પણ બચી જશે.

Jun 11, 20211 minSeason 1Ep. 8

GUJARATI NEWS PODCAST 11 JUNE 2021 FRIDAY

· મહાન ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલજીની આજે જન્મ જયંતી. · શ્રીલંકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે શિખર ધવનની પસંદગી. · રાજયના મોટા ભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે ખૂલ્યા. · પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી ભાવવધારો. · પુરીમાં રથયાત્રા કોવિડ નિયમો સાથે નીકળશે,ભકતો નહિ જોડાય શકે. · દેશમાં 91,702 નવા કેસો; 1,34,580 ડિસ્ચાર્જ; 3,403 દર્દીઓના મોત નોંધાયા. · Cowin પરના ડેટા લીક થયા હોવાના અહેવાલને આરોગ્ય મંત્રાલયનો રદિયો. · દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આજે મુંબઇની હોસ્પિટલમાંથી અપાશે રજા...

Jun 11, 20212 minSeason 1Ep. 7

વૈકસીનેશન માટેના સ્લોટ ક્યારે ઓપન થાય છે એ જાણવા માંગો છો ?

વૈકસીનેશન માટે સ્લોટ બુક કરવા માંગો છો અને ફટાફટ બુકિંગ ઉડી જાય છે અને વિચારો છો કે સ્લોટ ક્યારે ઓપન થયા અને ક્યારે બુક થઈ ગયા. તો PAytm ની એપ્લીકેશન એમાં તમને કામ લાગી શકે. જાણો એ માટેની સમગ્ર પ્રોસેસ.

Jun 10, 20211 minSeason 1Ep. 6

GUJARATI NEWS PODCAST 10 JUNE 2021 THURSDAY

બનાસકાંઠાનું અંબાજીધામ મંદિર ક્યારથી શરુ થશે ? ભારતની કોવિડ ૧૯ અપડેટ. શિક્ષણ વિભાગ અંતર્ગત હેઠળ કયુ સેંટર રાજય સરકારે લોંચ કર્યું બાળકોની કોવિડ સારવારને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ઈન્ટરવ્યુ ક્યારથી શરુ થશે ? રાજય સરકારે નિયંત્રણોમાં શું શું છૂટ આપવામાં આવી. ?

Jun 10, 20213 minSeason 1Ep. 16

તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

Jun 09, 202155 secSeason 1Ep. 6

GUJARATI NEWS PODCAST 9 JUNE 2021 WEDNESDAY

આજે ભગવાન બિરસા મુંડાની પૂણ્યતિથિ. વીર નર્મદ યુનિવર્સિટીએ B.Ed એડ્મિશનની પ્રક્રિયા શરુ કરી. ભારતની કોવિડ ૧૯ મુજબ. મા અમૃતમ યોજના હેઠળ શું માહિતી રાજય સરકારે જાહેર કરી ? ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? મુંબઈમાં વરસાદે જનજીવન ખોરવ્યું આરોગ્ય મંત્રાલયે વૈકસીન માટે કેટલા દરો જાહેર કર્યા ?

Jun 09, 20212 minSeason 1Ep. 14

GUJARATI NEWS PODCAST 08 JUNE 2021 TUESDAY

ભારતની કોવિડ ૧૯ અપડેટ. ધોરણ ૧૦ ના પરિણામને લગતી મહત્વની કામગીરી ગુજરાતમાં શરુ થઈ ? અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રાજય સરકારે ઈ પોર્ટલ અને એપ્લીકેશન લોંચ કરી. મુંબઈની કઈ હોટૅલે ફંડના અભાવે હોટૅલ બંધ કરી ? કોના પાસપોર્ટ સાથે વૈકસીનેશન સર્ટિફિકેટ લિંક કરવામાં આવશે. પંજાબ સરકારે પ્રતિબંધ ક્યા સુધી લંબાવ્યું ? ઉત્તરપ્રદેશ સરકારે પ્રતિબંધને લઈને શું નિર્ણય કર્યો ? બિહાર સરકારે પ્રતિબંધને લઈને શું નિર્ણય કર્યો ?...

Jun 08, 20213 minSeason 1Ep. 13

GUJARATI NEWS PODCAST 07 JUNE 2021 MONDAY

સ્ટૅચ્યુ ઓફ યુનિટી ક્યારથી પ્રવાસીઓ માટે શરુ થશે. દેશની કોવિડ ૧૯ અપડેટ. રાજયમાં ક્યા પ્રતિબંધો હળવા કરાયા. આજથી શાળાઓનું શૈક્ષણિક સત્ર શરુ. કઈ શાળાઓને ફાયર NOC લેવામાંથી મુક્તિ અપાઈ ? અમદાવાદની કઈ બેંકની કઈ બ્રાંચને અમદાવાદ મનપાએ કાર્યવાહી કરી ? દિલ્હી સરકારનો વૈકસીનેશન માટે નોખું અભિયાન શરુ કરશે. IIT Delhi ખાતે કયો કોર્ષ શરુ થશે ?...

Jun 07, 20213 minSeason 1Ep. 12

Fingers Name And Presenting Elements

જાણો આંગળીઓના નામો અને સાથે એ કયા તત્વો સાથે જોડાયેલા છે એની વિગતો.

Jun 01, 20211 minSeason 1Ep. 4

GUJARATI NEWS PODCAST 01 JUNE 2021 TUESDAY

આજે વર્લ્ડ મિલ્ક ડે. દેશભરમાં થઈ રહી છે. ઉજવણી. સુરત શહેર ની કોવિડ ૧૯ અપડેટ. ગુજરાતની કોવિડ ૧૯ અપડેટ. ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. ફાયર સેફટીના અભાવે સુરત મહાનગરપાલિકાએ કેટલી હોસ્પિટલોને સીલ કરી ? ભારતમાં મળૅલ કોરોના વેરિયંટને શું નામ અપાયું ? CBSE બોર્ડ પરીક્ષા અંગે શું નિર્ણય લેવાયો ? ક્યા રાજ્યોમાં આજથી લોકડાઉનમાં આંશિક છૂટ અપાઈ ? વિદેશ ભણવા જવા માંગતા વિધાર્થીઓના વૈકસીનેશન માં અગ્રતા અપાશે. ડો. જયંતિ રવિ આરોગ્ય અગ્ર સચિવની બદલી. અમદાવાદ – મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ક્યાં સ...

Jun 01, 20214 minSeason 1Ep. 11

GUJARATI NEWS PODCAST 31 MAY 2021 MONDAY

આજે World No Tobacco Day. સુરત શહેર અને ગ્રામ્યની કોવિડ ૧૯ અપડેટ. ગુજરાતની કોવિડ ૧૯ અપડેટ. પૂણા પોલીસ સ્ટૅશનના કર્મીને સસ્પેંડ કરાયા. સુરતમાં કેટલા કોવિડ સેંટરો બંધ કરવા પડ્યા ? સુમુલ ડેરી પશુપાલકોને કેટલા રુપિયા કેમ ચૂકવશે ? ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીઓ માટે રાજય સરકાર કઈ કામગીરી કરશે ? CBSE બોર્ડની પરીક્ષાને લઈને શું નિર્ણય કર્યો સુપ્રીમ કોર્ટૅ ? સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંગે દિલ્હી હાઈકોર્ટૅ શું નિર્ણય કર્યો ? દેશની કોવિડ ૧૯ અપડેટ. મિલ્ખાસિંહ હ...

May 31, 20214 minSeason 1Ep. 10

Full Form Of AM- PM

ક્યાંથી આવ્યા આ જોડિયા ભાઈઓ AM-PM ? શું છે એમનું પુરું નામ ? શું અર્થ થાય છે એનો ?.

May 30, 20211 minSeason 1Ep. 3

Success - Unsuccess

1994 માં સુષ્મિતા અને ઐશ્વર્યા વચ્ચે થયેલી કોન્ટૅસ્ટમાં કોણ વિનર થયેલું ?

May 29, 20211 min

GUJARATI NEWS PODCAST 28 MAY 2021 FRIDAY

સુરત શહેર અને ગ્રામ્યની કોવિડ ૧૯ અપડેટ રાજયની કોવિડ ૧૯ અપડેટ. રાજય સરકાર કેટલી એંબ્યુલંસ ખરીદશે ? પૂણા પોલીસ સ્ટૅશનના કર્મીનો વિડીયો વાયરલ. ઉધના ઝોનના બે ભાગ કરવામાં આવશે. અમદાવાદમાં કઈ હોસ્પિટલો હવે નોન કોવિડ તરીકે કામ કરશે ? ભારતની કોવિડ ૧૯ અપડૅટ. સિંગણપોરના PI ની બેદરકારી સામે શું કાર્યવાહી થઈ ? VNSGU કોના માટે FRC રચશે ? CBSE, ICSEના ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ અંગે હાઈકોર્ટમાં સુનવણી ક્યા સુધી ટળી ? રાજકોટના યુવાનોએ કેવું મશીન બનાવ્યું જે આશીર્વાદ સમાન છે....

May 28, 20215 minSeason 1Ep. 9

આપણા મગજની મેમરીમાં કેટલો ડેટા સાચવી શકાય ?

મોબાઈલ, પેનડ્રાઈવમાં ડેટા જેમ સેવ થાય તેમ આપણા મગજમાં કેટલો ડેટા સાચવી શકાય ? જાણો આજની અજબ જેવી વાતમાં. Reference - https://www.scientificamerican.com/article/what-is-the-memory-capacity/

May 28, 20212 minSeason 1Ep. 1

GUJARATI NEWS PODCAST 27 MAY 2021 THURSDAY

જાણો રાજય સરકારે રાત્રિ કર્ફ્યુ સહિતના વધુ નિયંત્રણો ક્યા સુધી લંબાવ્યા ? સુરતની કોવિડ ૧૯ અપડેટ. ઝાયડસ કેડિલાએ DCGI પાસેથી શા માટૅ મંજૂરી માંગી. અમદાવાદમાં શરુ થયું પેઈડ રસીકરણ કાર્યક્રમ. અપોલો હોસ્પિટલના રસીકરણ માટૅ રાજય સરકારની સ્પષ્ટતા. રાજયમાં વધુ કેટલા સાયબર પોલીસ સ્ટૅશન શરુ થશે.

May 27, 20215 minSeason 1Ep. 8

GUJARATI NEWS PODCAST 26 MAY 2021 WEDNESDAY

આજે બુધ્ધ પૂર્ણિમા. આપ સહુને એ નિમિત્તે શુભકામનાઓ. 36 શહેરમાં રાત્રિ કફર્યૂ રાજય સરકારનો મહત્વનો નિર્ણય. સુરતશહેર અને ગ્રામ્યની કોવિડ ૧૯ અપડેટ. રાજયની કોવિડ ૧૯ અપડેટ. પેંશનરો માટૅ રાજય સરકારે હયાતીની ખરાઈને લઈને શું છૂટ આપી ? મ્યુકરમાયકોસીસ માટૅ રાજય સરકારે કેટલા નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સ બનાવી. Whats App એ કોની સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો ? આજે ચંદ્રગ્રહણ. ક્યાં ક્યાં દેખાશે. કોણે બાબા રામદેવ સામે ૧૦૦૦ કરોડના માનહાનિ વળતરની નોટિસ પાઠ્વી....

May 26, 20214 minSeason 1Ep. 7

GUJARATI NEWS PODCAST 25 MAY 2021 TUESDAY

બોર્ડ પરીક્ષાને લઈને ગુજરાત સરકારે શું નક્કી કર્યુ ? સુરત શહેર અને ગ્રામયની કોવિડ ૧૯ અપડેટ સુરત મનપા ક્યા ક્યા રુટ પર BRTS બસો દોડાવશે. આવનારા પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી. અમેરિકાના ગુજરાતીઓએ સુરતને કેટલા ઓક્સિજન કોંસંટ્રેટર મોક્લાવ્યા ? ગુજરાતમાં આઈકોનિક બિલ્ડિંગને લઈને રાજય સરકારે શું નિર્ણય કર્યો ગુજરાત કઈ બાબતમાં સતત ચોથા વર્ષે પહેલા નંબર પર આવ્યું ? કઈ નગરપાલિકાઓને આધુનિક સુએઝ ટ્રીટમેંટ પ્લાંટ મળશે રેસલર સુશીલ કુમારને કોણે બરતરફ કર્યા ?...

May 25, 20215 minSeason 1Ep. 6

GUJARATI NEWS PODCAST 24 MAY 2021 MONDAY

· ભારતની કોવિડ ૧૯ અપડેટ. · યાસ વાવાઝોડું ક્યાં પંહોચ્યું ? · બાબા રામદેવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું. · ફાયઝર અને મોડર્નાએ કોને વૈકસીન સીધું આપવાની ના પાડી. · વૈકસીન માટે ઓન સાઈટ રજીસ્ટ્રેશન માટૅ કેંદ્ર સરકારે શું નિર્ણય કર્યો ? · ગુજરાતમાં ઓનસાઈટ રજીસ્ટ્રેશન મુજ્બ રસીકરણ થશે કે નહિ ? · કઈ કંપની સ્પુતનિક V ના કેટલા ડોઝ વાર્ષિક ઉત્પાદિત કરશે ? · વૈકસીનના વિતરણમાં સમય કેમ લાગે છે ? શું કહ્યું આરોગ્ય મંત્રાલયે ? · બાળકોમાં કોવિડ સંક્રમણને લઈને શું રાહતના સમાચાર....

May 24, 20215 minSeason 1Ep. 5

GUJARATI NEWS PODCAST 22 MAY 2021 SATURDAY

આજના મહત્વના સમાચાર. ભારતની કોવિદા ૧૯ અપડેટ. સ્તનપાન કરાવતી મહિલાઓના રસીકરણ બાદ સ્તનપાન કરાવવા અંગે શું કહ્યું સરકારે ? ભારતમાં મ્યુકોર માયકોસીસના ઈંજેકશનને સરકારની શું તૈયારી ? નેપાળમાં ક્યારે યોજાશે ચૂંટણી ? કયા સાધન થકી કોવિડ દર્દીના એંટીબોડી જાણી શકાશે. ગુજરાત સરકાર કઈ કામગીરી માટૅ CID ક્રાઈમને તપાસ સોંપશે ? ક્યા જિલ્લાના લોકો ઈન્ટ્રા રોમિંગ સર્કલ હેઠલ બીજી કંપનીનું નેટવર્ક વાપરી શકશે ? એર ઈંડિયા સર્વર પર સાયબર એટૅક....

May 22, 20215 min

GUJARATI NEWS PODCAST 20 MAY 2021 THURSDAY

· જાણો ક્યારથી ક્યા સુધી વેપાર ધંધા માટે છૂટ મળી ? રાત્રિ કર્ફ્યુને લઈને શું નિર્ણય લીધો રાજય સરકારે ? · કાપડ માર્કેટને લઈને FOSTA ની મહ્ત્વની જાહેરાત. · સુરત શહેર પોલીસે એમના પોલીસકર્મીઓ માટૅ કઈ એપ લોંચ કરી ? · જાણો ક્યારથી મળશે હોમ રેપિડ એંટીજન ટૅસ્ટ કિટ ? એના માટૅ શું પ્રોસીજર કરવાની રહેશે. · ભારતમાં કેટલા ટકા લોકો માસ્ક પહેરતાં જ નથી ? શું કહ્યું આરોગ્ય મંત્રાલયે. · જાણો સિપ્લાએ કોવિડ સંદર્ભે કઈ કિટ લોંચ કરી ? · કોરમાઇસીસના ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટૅ રાજયમાં ક્યાથી મળશે ? ત...

May 20, 20216 minSeason 1Ep. 3

GUJARATI NEWS PODCAST 19 MAY 2021 WEDNESDAY

· સુરત શહેરની કોવિડ ૧૯ અપડેટ. · રાજય સરકારે ચક્રવાતથી અસરગ્રસ્ત માટૅ શું સહાય જાહેર કરી. · સુરત મનપાએ કેટલા લોકો પાસેથી માસ્ક ન પહેરવા માટૅ દંડ વસૂલ કર્યો. · સુરત શહેરમાં કેટલા ઝાડો પડવાના બનાવો બન્યા ? · ભારત સરકારે ગુજરાતને કેટલી રકમનું રાહત પેકેજ આપ્યું ? · આરોગ્ય મંત્રાલયે રસીકરણને લઈને શું ભલામણ કરી ? · ભારતની કોવિડ ૧૯ અપડેટ. · કેંદ્રિયમંત્રીશ્રી નિતિન ગડકરીએ શું સૂચન રસીકરણ અંગે આપ્યું ? · કર્ણાટક સરકારે એના નાગરિકો માટૅ શું રાહત જાહેર કરી ? · કઈ રાજય સરકારે મ્યુકોર માયકોસીસને મહામારી જાહે...

May 19, 20214 minSeason 1Ep. 2

GUJARATI NEWS PODCAST 18 MAY 2021 TUESDAY

· રસીકરણની કામગીરી હજી કેટ્લા દિવસ સ્થગિત રહેશે ? · સુરત શહેર અને જિલ્લામાં તાઉતે ની શું અસર રહી ? · રાજય સરકારની તાઉતે માટૅની પ્રેસકોન્ફરંસ. · સુરત મનપાએ કેટલી દુકાનો/સંસ્થઓ બંધ કરાવી અને કેમ? · સબજેલમાંથી કેટલા કેદીઓને મુક્ત કરાયા અને કેમ ? · પેઈડ ઈંટર્નશીપ માટૅ શું કરશો ? · રાજ્ય સરકારે ક્યા સુધી કોરોના કર્ફ્યુ અને મર્યાદિત નિયંત્રણ લંબાવ્યા? · ભારતની કોવિડ ૧૯ અપડેટ. · ભારતના આરોગ્ય મંત્રાલયની આજરોજ આયોજીત પ્રેસ કોન્ફરંસમાં ગુજરાતનો ઉલ્લેખ કરતાં આરોગ્ય સંયુક્ત સચિવે માહિતી આપી હતી કે · સાથે જ...

May 18, 20217 minSeason 1Ep. 1
For the best experience, listen in Metacast app for iOS or Android