Ep.74 Pravaas ft. Rajnikumar Pandya, Writer
Episode description
Rajnikumar Pandya is an eminent writer of Gujarati literature. He is one of
the few writers who have claimed recognition in India and abroad.
His more than 50 books are published which comprises short stories, novels, and biographies. He picks up real-life people and weaves his stories around them.
Shri. Rajnikumar Pandya shares his fascinating life, challenges and success.
Let’s meet Shri. Rajnikumar Pandya…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ગુજરાતી સાહિત્ય માં શ્રી.રજનીકુમાર પંડયા નું મહત્વનું યોગદાન છે. ગુજરાતી
માં લખી ને પણ એમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
મેળવી છે. એમનાં ૫૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં
વાર્તાસંગ્રહ,નવલકથા, અને જીવનચરિત્રો નો સમાવેશ છે. નરીઆંખે જિંદગી માં
જોયેલા જીવંત લોકો ની ઇર્દગીર્દ તેઓ વાર્તા ને વણે છે. તેમની અલગારી
જીવનસફર અને ઉતાર – ચઢાવ ની વાતો રસપ્રદ રીતે વર્ણવે છે.
ચાલો મળીયે શ્રી. રજનીકુમાર પંડયા ને...
See omnystudio.com/listener for privacy information.