10. 2023નું સરવૈયું
ગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું. Email: interntniatariethi@gmail.com પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો.
